અમેરિકામાં કોર્ટે ટ્રમ્પ તંત્રને 12 હજાર શરણાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો May 7, 2025 Category: Blog અમેરિકામાં સોમવારે એક કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનને 12 હજાર જેટલા શરણાર્થીઓને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવાનો આદેશ કર્યો હતો